ટ્વિટરના મારા વ્હાલા મિત્રો,

આપની સમક્ષ હું લાવી રહ્યો છું એકદમ નવી શ્રેણી...

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

આ શ્રેણીમાં હું આપણા આહાર અને દિનચર્યા ને લગતી ચર્ચા કરીશ જે સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે.

આશા રાખું કે આપનો સાથ, સહકાર, પ્રોત્સાહન અને આશીર્વાદ મળતા રહેશે...

(૧/n)
પ્રિય વાંચકો,

આ શ્રેણીમાં એવા આહારની વાત થશે જે વાળના ગ્રોથ અને સ્કિનને નિખારવામાં મદદ કરશે.

મારે ખરતા વાળની સમસ્યા હોવાથી હું આ ડાયેટ છેલ્લા સાડા પાંચ વર્ષથી ફોલો કરું છું,મને હકારાત્મક પરિણામ મળેલ છે.

તો આશા રાખું કે આ શ્રેણી તમને મદદરૂપ થશે
#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૨/n)
પ્રકરણ ૧: "અળસી - એક મુખવાસ"
#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૩/n)
પ્રકરણ ૨: "બદામ - માત્ર યાદશક્તિ માટે?"

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૪/n)
પ્રકરણ ૩: "અખરોટ - હૃદયનું કવચ"

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૫/n)
પ્રકરણ ૪: "કાજુ - દિલથી લઈને વાળ સુધી"

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૬/n)
પ્રકરણ ૫: "કોળા ના બીજ - પુરુષની ફળદ્રુપતા માટે"

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૭/n)
પ્રકરણ ૬: "કાળી ખજૂર - એક નવા જીવને લાવવામાં પણ મદદરૂપ"

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૮/n)
પ્રકરણ ૭: "પુનરાવર્તન અને ઓવરવ્યુ"

કદાચ કોઈને એવું લાગે કે હું માત્ર લખવા ખાતર અથવા 'કૂલ' દેખાવા માટે ડાયેટ થ્રેડ ચલાવું છું તો એવું બિલકુલ નથી.

આ રહ્યું પ્રમાણ, જે મારી ૨૪ કલાકની ડાયેટ ને આવરી લે છે.

આના ફાયદા અને અનુભવો શેર કરતો રહીશ...

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૯/n)
પ્રકરણ ૭: "કાળી દ્રાક્ષ - સ્વાદની સાથે સ્વાસ્થ્ય"

#કેવલની_ડાયેટ_ડાયરી ✍️✍️✍️

(૧૦/n)
You can follow @AI_Neurologist.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.